slider slider slider slider slider slider

OUR ORGANIZATIONS

organization

Modasa High School
Establish in 1919

organization

Sarvoday High School
Establish in 1965

organization

Kalrav School
Establish in 1994

organization

B-Kanae School
Establish in 2006

TRADITION OF EXCELLENCE

Empowering thousands of students through modern quality school education and world-class infrastructure, Modasa Education society has been recognized as a leader in the Indian Education Sector. Established in 1919, Modasa Education society strives to create modern citizens who are ready to make global changes. Following our traditions, we are committed to the values and ethos of our founding fathers, enabling an all-round development of students with a safe learning environment while maintaining strict discipline levels.

E-learning Classroom

Our Digital Learning Classrooms are well equipped with a whiteboard, projector and digital learning software enabled computer to boost interactivity of the lessons being learnt by students.

Additional Benefits

Activities offered like Atal Tinkering Lab, N.S.S, N.C.C, Scout & Guide, Legal Literacy Club, Customer Consumer Club, Career counselling, S.P.C, Eco-Club, Technical Education Etc...

Library

Our school library exists to provide a range of learning opportunities for both large and small groups as well as individuals with a focus on intellectual content, information literacy, and the learner in addition to classroom visits with collaborating teachers. All the school Libraries each have more than 10000 books of different topics and subjects as per the need.

Latest News

  • news

    મોડાસા કેળવણી મંડળની ગૌરવ

    આપણા મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ આર.શાહ ની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ માં ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી થયેલ છે તે તેઓને ખુબ ખુબ અભિનંદન... આ મોડાસા કેળવણી મંડળની ગૌરવ છે.

  • news

    NSS કેમ્પનું આયોજન

    તારીખ 17/12/2022 ને શનિવારના રોજ પહાડપુર મુકામે શ્રી કેન શાહ હાઇસ્કુલ મોડાસા ના એનએસએસ યુનિટ એક અને યુનિટ બે ના ઉદ્ઘાટન કેમ્પનું આયોજન થયું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અરવલ્લી માંથી કેળવણી નિરીક્ષક શ્રી જયેશભાઈ પટેલ અને મદનીશ કેળવણી નિરીક્ષક કેતનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી પંકજભાઈ બી બુટાલા અને મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પહાડપુર ગામના સૌ વરિષ્ઠ આગેવાનો અને ગ્રામજનો, પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષક મિત્રો, તથા મોડાસા હાઈસ્કૂલના શિક્ષક મિત્રો એ હાજર રહી કાર્યક્રમની દિપાવ્યો હતો. શાળાના આચાર્યશ્રી એમ આઈ જોષી સાહેબે સ્વાગત પ્રવચન કરી કેમ્પ શા માટે છે તે સમજાવ્યું હતું. મહેમાનોએ પ્રસંગિક પ્રવચન કર્યા હતા, પ્રોગ્રામ ઓફિસર તરીકે શ્રી સમીરભાઈ બારોટ અને સ્મિતાબેન પટેલ હાજર રહ્યા હતા

  • news

    મતદાન જાગૃતિ કાર્યક્રમ કલરવ શાળા

    કલરવ શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પોતાના ઘરના સભ્યોને ફરજીયાત મત આપવા માટે જાગૃત કરવામાં આવ્યા.

Upcoming Events

  • 28

    Dec

    2022

    મોડાસા કેળવણી મંડળની ગૌરવ

    આપણા મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બિપીનભાઈ આર.શાહ ની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ માં ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી થયેલ છે તે તેઓને ખુબ ખુબ અભિનંદન... આ મોડાસા કેળવણી મંડળની ગૌરવ છે.

    • ????????
  • 17

    Dec

    2022

    NSS કેમ્પનું આયોજન

    તારીખ 17/12/2022 ને શનિવારના રોજ પહાડપુર મુકામે શ્રી કેન શાહ હાઇસ્કુલ મોડાસા ના એનએસએસ યુનિટ એક અને યુનિટ બે ના ઉદ્ઘાટન કેમ્પનું આયોજન થયું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અરવલ્લી માંથી કેળવણી નિરીક્ષક શ્રી જયેશભાઈ પટેલ અને મદનીશ કેળવણી નિરીક્ષક કેતનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી પંકજભાઈ બી બુટાલા અને મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પહાડપુર ગામના સૌ વરિષ્ઠ આગેવાનો અને ગ્રામજનો, પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષક મિત્રો, તથા મોડાસા હાઈસ્કૂલના શિક્ષક મિત્રો એ હાજર રહી કાર્યક્રમની દિપાવ્યો હતો. શાળાના આચાર્યશ્રી એમ આઈ જોષી સાહેબે સ્વાગત પ્રવચન કરી કેમ્પ શા માટે છે તે સમજાવ્યું હતું. મહેમાનોએ પ્રસંગિક પ્રવચન કર્યા હતા, પ્રોગ્રામ ઓફિસર તરીકે શ્રી સમીરભાઈ બારોટ અને સ્મિતાબેન પટેલ હાજર રહ્યા હતા

    • PAHADPUR

260+

Professional Faculties

102

Years old strong legacy

300+

Awards and Achievements

6000+

Enrolled Students

Our Gallery

What Our Students Say